Viyahapannatti 956
Viyāhapannatti: ṭīkānusārī vivecana 956
- Language
- Gujarati
956
વિવેચન :–૬૩૪
અચિરોદ્ગત - ઉગેલો માત્ર. તેથી બાળસૂર્ય. જાસુમણા નામક વૃક્ષ, તેના પુષ્પના પ્રકાશવાળો હોવાથી લાલ રંગનો. - - આ સૂર્યનું સ્વરૂપ શું છે? સૂર્ય શબ્દનો અર્થ શું છે? સૂર્યનું સ્વપરૂપ શુભ છે, સૂર્ય વિમાન પૃથ્વીકાયિકોના આતપ નામે પુન્યપ્રકૃતિનું ઉદયવર્તી છે, લોકમાં પણ પ્રશસ્ત છે અને જ્યોતિષ્કેન્દ્ર છે. તથા સૂર્યનો શબ્દાર્થ શુભ છે જે ક્ષમા, તપ, દાન અને યુદ્ધાદિ વિષયક શૂરવીરોને માટે હિતકર હોય છે, તે સૂર્ય છે અથવા શૂરોમાં જે સાધુ છે, તે સૂર્ય છે. પભ - દીપ્તિ. છાયા-શોભા કે પ્રતિબિંબ. લેશ્યા -વર્ણ. લેશ્યા પ્રક્રમથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit