Viyahapannatti 98
Viyāhapannatti: ṭīkānusārī vivecana 98
- Language
- Gujarati
98
‘ભગવતી’ સૂત્ર-૬૬ :– [૧/૫/૬૬]
ભગવન્! ૬૪ લાખ અસુરકુમારાવાસોમાંના એક એક અસુરકુમારાવાસમાં વસતા અસુરકુમારોના કેટલાં સ્થિતિ સ્થાન છે? ગૌતમ! અસંખ્ય. જઘન્યાસ્થિતિ નૈરયિક મુજબ જાણવી. વિશેષ એ – ભાંગા ઊલટા કહેવા. [લોભ પહેલા કહેવો] તેઓ બધાં લોભોપયુક્ત હોય અથવા ઘણાં લોભી, એક માયી હોય અથવા ઘણાં લોભી, ઘણાં માયી હોય. આ આલાવાથી જાણવું યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવું. વિશેષ એ – ભિન્નત્વ [પણ] જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit