Pramāṇa · Search · About · API

Dasaveyaliya 239

Dasaveyāliya: ṭīkānusārī vivecana 239

Language
Gujarati

239

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૩ [૪/૩૩]
આ છ જીવનિકાયોનો સ્વયં દંડ સમારંભ ન કરે, બીજા પાસે દંડ સમારંભ ન કરાવે, દંડ સમારંભ કરનાર બીજાને અનુમોદે નહીં. હે ભગવન્‌! જાવજ્જીવને માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી, મન-વચન-કાયાથી, હું (હિંસા) કરું નહીં, કરાવું નહીં, કરનાર અન્યને સારા જાણું નહીં. હે ભગવન્‌! હું (તે હિંસાને) પ્રતિક્રમું છું, નિંદું છુ, ગર્હું છું, આત્માને વોસિરાવું છું.

Linked texts (1)