Uttarajjhayana 132
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 132
- Language
- Gujarati
132
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૧ [૧/૪૧]
(શિષ્ય) જો આચાર્યને કુપિત થયેલા જાણે તો પ્રીતિ-વચનોથી તેમને પ્રસન્ન કરે, અંજલિ જોડીને તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરીશ નહીં.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit