Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1344

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1344

Language
Gujarati

1344

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૦૮ થી ૧૦૧૦ [૨૬/૧૦૦૮ થી ૧૦૧૦]
(૧) આવશ્યિકી, (૨) નિષીધિકા, (૩) આપૃચ્છના, (૪) પ્રતિપૃચ્છના, (૫) છંદણા, (૬) ઈચ્છાકાર, (૭) મિચ્છાકાર, (૮) તથાકાર, (૯) અભ્યુત્થાન, (૧૦) ઉપસંપદા. આ દશ અંગોવાળી સાધુ સામાચારી કહેવાઈ છે.

Linked texts (1)